8 February 2025

BSNLનો 45 દિવસનો પ્લાન, મળશે રોજ 2GB ડેટા અને કોલિંગનો લાભ, જાણો કિંમત

Pic credit - Meta AI

સરકારી કંપની BSNLએ પોતાના સસ્તા રિચાર્જ પ્લાનથી ખાનગી કંપનીઓનું ટેન્શન વધારી દીધું છે.

Pic credit - Meta AI

ખાનગી કંપનીઓની તુલનામાં BSNL ગ્રાહકોને સસ્તા પ્લાન ઓફર કરી રહી છે જેના કારણે લાખો નવા યુઝર્સ કંપની સાથે જોડાઈ રહ્યા છે.

Pic credit - Meta AI

હવે સરકારી કંપની એક એવો પ્લાન લઈને આવી છે જેના કારણે પ્રાઈવેટ કંપનીઓના 28 દિવસના પ્લાન જોખમમાં મુકાઈ ગયા છે.

Pic credit - Meta AI

જે કિંમત પર એરટેલ, Vi અને અન્ય કંપનીઓ 28 દિવસની વેલિડિટી આપી રહી છે તે જ કિંમત પર BSNL યુઝર્સને 45 દિવસની વેલિડિટી આપી રહી છે.

Pic credit - Meta AI

BSNLના આ પ્લાન સાથે યુઝર્સ 45 દિવસ અનલિમિટેડ ફ્રી કોલિંગનો લાભ મળશે

Pic credit - Meta AI

આ સાથે BSNLના આ પ્લાનમાં 45 દિવસ માટે 90GB ડેટા મળે છે. જેમાં તમે દરરોજ 2GB ડેટાનો ઉપયોગ કરી શકો છો

Pic credit - Meta AI

BSNL ગ્રાહકોને પ્લાનમાં દરરોજ 100 ફ્રી SMS અને ફ્રી કોલિંગ અને ઈન્ટરનેટ ડેટા પણ આપે છે.

Pic credit - Meta AI

BSNLના પોર્ટફોલિયોમાં આ પ્લાન તમને માત્ર 249 રૂપિયામાં 45 દિવસની વેલિડિટી સાથે મળી જશે

Pic credit - Meta AI

તમને જણાવી દઈએ કે BSNL સિવાય ટેલિકોમ સેક્ટરની અન્ય કોઈ કંપની પાસે 45 દિવસની વેલિડિટીનો પ્લાન નથી.

Pic credit - Meta AI