શ્રદ્ધા કપૂર તેના રમુજી અંદાજ માટે જાણીતી છે

Photo : Instagram

03 : March

બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે

Photo : Instagram

03 : March

ચાલો તેમના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો જાણીએ 

Photo : Instagram

03 : March

60 કરોડના આલીશાન ઘરમાં રહે છે આ અભિનેત્રી

Photo : Instagram

03 : March

શ્રદ્ધા કપૂર  પાસે 4 કરોડની કાર છે

Photo : Instagram

એક રિપોર્ટ મુજબ શ્રદ્ધા કપૂરની કુલ સંપત્તિ 130 કરોડ રૂપિયા છે

Photo : Instagram

તે એક ફિલ્મ માટે લગભગ 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે

Photo : Instagram

 બ્રાન્ડ પ્રમોશન અને જાહેરાતોમાંથી પણ સારી કમાણી કરે છે

Photo : Instagram

શ્રદ્ધાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દી જ શાનદાર રહી છે

Photo : Instagram

અભિનેત્રીને સાચી ઓળખ 2013માં રિલીઝ થયેલી ફિલ્મ 'આશિકી 2' થી મળી

Photo : Instagram