23 july  2024

Photo : Instagram

'બિગ બોસ 17' ફેમ સોનિયા બંસલ હોસ્પિટલમાં દાખલ

23 july  2024

Photo : Instagram

4 મહિનાથી આવી રહ્યો છે પેનિક એટેક

Photo : Instagram

અભિનેત્રી સોનિયા બંસલ 21 જુલાઈના રોજ એક એવોર્ડ શોમાં હાજરી આપી હતી

Photo : Instagram

 તબિયત બગડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી

Photo : Instagram

સોનિયા બંસલ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ

Photo : Instagram

 અભિનેત્રીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે

Photo : Instagram

સોનિયાએ બોલિવુડ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે

Photo : Instagram

કરિયરની શરૂઆત 'ગેમ 100 કા'થી કરી હતી

Photo : Instagram

 તેણે ફિલ્મ 'નૉટી ગેંગ'માં પણ કામ કર્યું છે