કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ

22 નવેમ્બર, 2024

દરેક લોકોના સામાન્ય જીવનમાં અનેક સમસ્યા હોય છે.

ખાસ કરીને 23 નવેમ્બર, 2024 ના રોજ કાલ ભૈરવ જયંતી છે એટલે કે કલાષ્ટમી

આ દિવસે બે એવા કામ છે જે કરવાથી જીવનની તમામ નકરાત્મકતા દૂર થાય છે.

સૌ પ્રથમ તમારે મહાદેવના મંદિરે જવાનું છે, અને અહીં ધૂપ સળગાવવાનો છે, બાદમાં આ ધૂપની રાખ લઈ તમારા કપાળ પર તિલક કરવાનું છે.

તિલક કરતી વખતે તમારે 8 વાર ૐ કાલ ભૈરવાય નમઃ બોલવાનું છે. જેનાથી તમારા જીવનમાં તમામ નકારાત્મકતા દૂર થશે.

બીજું છે તમારે ચો મુખી દીવો લેવાનો છે. અને દીવો સળગાવી તેમાં કાળા તલ નાખવાના છે.

આ કાળા તલ નાખતી વખતે એ વિચારવાનું છે જે ઈચ્છાઓ તમે રાખો છો.

આ સાથે તલ નાખતી વખતે તમારે ૐ કાલ ભૈરવાય નમઃ આ મંત્રનો ઉચ્ચાર પણ કરવાનો છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.