28 July 2025
કોલેજ ડિગ્રી વિના પણ આ નોકરીઓમાં '30 લાખ' સુધીનો પગાર મળે છે! જાણો આની પાછળનું રહસ્ય
જો તમે સારા પગાર સાથે કામ કરવા માંગતા હોવ એ પણ કોલેજ ડિગ્રી વગર તો આ નોકરીઓ તમારા માટે જ છે.
કોલેજ ડિગ્રી વગર
તમે એથિકલ હેકર, પ્રોમ્પ્ટ એન્જિનિયર, ક્રિપ્ટો એનાલિસ્ટ તરીકે ઉજ્જવળ કારકિર્દી બનાવી શકો છો.
ઉજ્જવળ કારકિર્દી
એથિકલ હેકરનું કામ કંપનીઓની સિક્યોરિટી સિસ્ટમ અને નેટવર્કને મજબૂત કરવાનું છે. આના માટે તમારે અલગથી સર્ટિફિકેટ કોર્સ કરવાનો રહેશે.
એથિકલ હેકર
'પ્રોમ્પ્ટ એન્જિનિયર'ની વાત કરીએ તો, તેનું કામ GPT અને Dall-E જેવા AI મોડેલને કમાન્ડ આપવાનું છે.
પ્રોમ્પ્ટ એન્જિનિયર
'પ્રોમ્પ્ટ એન્જિનિયર' બનવા માટે Python Java અને કોડિંગ સોફ્ટવેર શીખવું પડે છે. આ સ્કિલ થકી તમે સારી એવી કંપનીમાં કામ કરી શકો છો.
કોડિંગ સોફ્ટવેર
બિટકોઈન, ઈથેરિયમ જેવી ક્રિપ્ટોકરન્સીની ટ્રેન્ડ, વોલ્યુમ અને મૂવમેન્ટને ઓળખવાનું કામ 'ક્રિપ્ટો એનાલિસ્ટ'નું હોય છે.
ક્રિપ્ટો એનાલિસ્ટ
એક ક્રિપ્ટો એનાલિસ્ટ કંપનીઓને ક્રિપ્ટો રોકાણ અંગે સલાહ આપે છે અને રિપોર્ટ તૈયાર કરે છે. આમાં શરૂઆતનો પગાર 10 થી 12 લાખ જેટલો મળે છે.
10 થી 12 લાખ પગાર
આ નોકરીઓની ખાસ વાત એ છે કે, જો તમારી પાસે કોલેજની ડિગ્રી નથી પરંતુ સ્કિલ છે તો તમને સારા પગાર ધોરણે નોકરી મળી શકે છે.
સ્કિલથી નોકરી મળશે
આ પણ વાંચો
શ્રાવણ મહિનામાં આ સ્થળોએ દીવા પ્રગટાવો, ભાગ્યના ખુલશે દ્વાર
વરસાદમાં ભીના શૂઝ પહેરવાથી પગમાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે, જાણો તેનાથી કેવી રીતે બચવું
વરસાદમાં નહાવું સ્વાસ્થ્ય માટે સારું છે કે નુકસાનકારક