31 july 2025

તારક મહેતાના સેટ પર બાપુજીએ બબીતાજી સાથે કરી એવી હરકત, કે ચપ્પલ લઈને મારવા દોડી

Pic credit - AI

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. શોની સ્ટારકાસ્ટ વચ્ચે પણ સારુ બોન્ડિંગ છે

Pic credit - AI

મુનમુન દત્તાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ચંપક ચાચા ઉર્ફે અમિત ભટ્ટ સેટ પર એક મજાકિયા વ્યક્તિ છે. તે અભિનેત્રી સાથે મજાક કરતા રહે છે.

Pic credit - AI

અભિનેત્રીએ કહ્યું- અમિત એ એક વખત મારા પર અચાનક નકલી સાપ મૂકી દીધો, અને હું ખુબ જ ગભરાઇ ગઈ અને બુમા બુમ કરી મુકી 

Pic credit - AI

 હું ચંપલ લઈને તેની પાછળ દોડી. આવી ઘણી ઘટનાઓ બની હતી. તે જઈને બધાને લાકડીથી મારતા હતો. લોકો હસવા લાગતા હતા.

Pic credit - AI

''સેટ પર અમારી વચ્ચે આવી ઘણી નાની-નાની ક્ષણો બની હતી. અસિત મોદીજી પણ ચંપકના આવા પ્રેંકના કારણે મજાકમાં ઠપકો આપતા હતા.''

Pic credit - AI

''જ્યારે અમિત પ્રેંક કરતા હતા, ત્યારે અસીત મોદી કહેતા હતા- કે જો તું કંઈક કરીશ, તો હું તારા પર બેસી જઈશ.''

Pic credit - AI

'તારક મહેતા' શોના કલાકારો વચ્ચે ખૂબ જ સારો બોન્ડ છે. તાજેતરમાં જ આ શોને 17 વર્ષ પૂર્ણ થયા છે. આખી ટીમે સાથે મળીને ઉજવણી કરી હતી

Pic credit - AI