આ જગ્યાએથી શરૂ થશે દુનિયાનો વિનાશ !

08 ડિસેમ્બર, 2024

બાબા વેંગાએ ઘણી ઘટનાઓને લઈને ભવિષ્યવાણી કરી છે. જેમાંથી કેટલીક ઘટનાઓ સાચી પડી છે.

અહીં અમે તમને બાબા વેંગાની તે ભવિષ્યવાણીઓ વિશે જણાવી રહ્યા છીએ જેના વિશે જાણીને લોકો ચોંકી જાય છે.

બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી છે કે વિશ્વનો અંત 2025માં શરૂ થશે.

તેમણે કહ્યું છે કે આનાથી યુરોપમાં સંઘર્ષ શરૂ થશે.

બાબા વેંગાએ એવી પણ આગાહી કરી છે કે યુરોપ 2043 સુધીમાં મુસ્લિમ શાસન હેઠળ આવશે.

આ સિવાય તેમણે એવી આગાહી પણ કરી છે કે 2076 સુધીમાં સમગ્ર વિશ્વ સામ્યવાદી શાસન હેઠળ હશે.

બાબા વેંગાની આગાહીઓ વિશે વાત કરીએ તો, તેમની આગાહી હંમેશા સાચી નથી હોતી, પરંતુ કેટલીક અંશે વાત સાચી પણ પડે છે.

 નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.