શરીરની અનેક સમસ્યાનો ઈલાજ આયુર્વેદ પાસે છે

07 ડિસેમ્બર, 2024

ખાસ કરીને તક્રધારા પદ્ધતિથી તમારી અનેક સમય દૂર થશે.

આ આયુર્વેદ પદ્ધતિ ડેન્ડ્રફ દૂર કરે છે.

સોરયાસિસ માં ઉપયોગી સાબિત થાય છે.

વાળ ખરતા અટકાવે

આ પદ્ધતિથી ઊંઘ સારી  આવે છે.

માનસિક તણાવ જો કોઈને હોય તો તેમાં પણ રાહત મળે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી મહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ સમસ્યા માટે નિષ્ણાંતોની સલાહ લેવી.