18 july  2024

Photo : Instagram

ક્રિકેટરે પત્ની માટે 20 કરોડનું ઘર ખરીદ્યું

18 july  2024

Photo : Instagram

KL રાહુલ-આથિયાએ ખરીદ્યું કરોડોનું આલિશાન ઘર

18 july  2024

Photo : Instagram

બોલિવુડ સ્ટાર પડોશી બન્યા 

18 july  2024

Photo : Instagram

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે બાંદ્રાના પાલી હિલમાં રૂ. 20 કરોડનું એક એપાર્ટમેન્ટ ખરીદ્યું છે

18 july  2024

Photo : Instagram

એપાર્ટમેન્ટમાં ચાર માળ કાર માટે પાર્કિંગ છે

18 july  2024

Photo : Instagram

1.20 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે

18 july  2024

Photo : Instagram

આ એપાર્ટમેન્ટમાં સ્વિમિંગ પૂલ, જિમ,સ્પા સહિત અનેક સુવિધાઓ છે

Photo : Instagram

તેમજ 30,000 રૂપિયા રજિસ્ટ્રેશન ફી પણ ચૂકવી છે

Photo : Instagram

આ એપાર્ટમેન્ટ કુલ 18 માળનું છે

Photo : Instagram

શ્રીલંકા સામેની સિરીઝમાં પરત ફરી શકે છે રાહુલ