12 august 2025

અંબાણી-અદાણી કઈ ઉંમરે અબજોપતિ બન્યા?

Pic credit - AI

દુનિયામાં દરેક વ્યક્તિ ધનવાન બનવાનું સપનું જુએ છે, પરંતુ કેટલાક લોકો એવા છે જે પોતાની મહેનત અને કૌશલ્યના આધારે નાની ઉંમરે અબજોપતિ બની જાય છે.

Pic credit - AI

ભારત અને એશિયાના સૌથી ધનિક લોકોની વાત કરીએ તો, મુકેશ અંબાણી અને અદાણીનું નામ ટોચ પર છે, પરંતુ શું તમે જાણો છો કે તેઓ કઈ ઉંમરે અબજોપતિ બન્યા?

Pic credit - AI

ગૌતમ અદાણી ભારતીય વ્યાપાર જગતમાં એક મોટું નામ બની ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, અદાણી ટોચના 20 ધનિકોની યાદીમાં સામેલ છે.

Pic credit - AI

ગૌતમ અદાણી 2008માં તેમની મહેનત અને સ્માર્ટ બિઝનેસ સ્ટ્રેટેજીના બળ પર અબજોપતિ ક્લબમાં પ્રવેશ્યા હતા. તે સમયે તેમની ઉંમર 45-46 હતી.

Pic credit - AI

તે સાથે મુકેશ અંબાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 18માં ક્રમે છે, પરંતુ તેઓ એશિયાના સૌથી ધનિક છે.

Pic credit - AI

ધીરુભાઈ અંબાણીની કંપની રિલાયન્સને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મુકેશ અંબાણીએ મોટો ભાગ ભજવ્યો.

Pic credit - AI

2007માં જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું મૂલ્ય ઝડપથી વધ્યું ત્યારે તેઓ અબજોપતિ બન્યા તે સમયે તેમની ઉંમર 55ને આસપાસ હતી

Pic credit - AI

મુકેશ અંબાણીનો વ્યવસાય આજે તેલથી લઈને રમતગમત સુધી ફેલાયેલો છે, તેમની વ્યવસાયિક વ્યૂહરચના પણ અદ્ભુત છે તેથી તે વિશ્વના સૌથી ધનિક લોકોમાં સામેલ છે.

Pic credit - AI