13 july 2025

કોણ છે આ એક્ટ્રેસ જેના પર આવ્યું આશીષ ચંચલાનીનું દિલ?

Pic credit - AI

કન્ટેન્ટ ક્રિએટર અને યુટ્યુબર આશિષ ચંચલાનીએ સોશિયલ મીડિયા પર એક એક્ટ્રેસને ખોળામાં લઈને તસવીર શેર કરી છે.

Pic credit - AI

આ ફોટામાં બંને ખૂબ જ ખુશ દેખાય છે. આશિષે ફોટોની નીચે તેના સંબંધોની પુષ્ટિ કરતુ કેપ્શન લખ્યું છે. ત્યારે આશી, જેને ડેટ કરી રહ્યો છે તે અભિનેત્રી કોણ છે

Pic credit - AI

આશિષ સાથે જે અભિનેત્રી દેખાય રહી છે એલી અવરામ છે તે એક બીજાને ઘણા સમયથી ડેટ કરી રહ્યા છે.

Pic credit - AI

એલી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. તેણીએ ઘણા મ્યુઝિક આલ્બમ, ગીતો અને ફિલ્મોમાં કામ કર્યું છે.

Pic credit - AI

ફેન્સ તેના ડાન્સિંગ વીડિયોના દિવાના છે. તેણીએ ઇન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સ સાથે પણ કામ કર્યું છે.

Pic credit - AI

એલીનો જન્મ યુરોપિયન શહેર સ્ટોકહોમમાં થયો હતો, જે સ્વીડનમાં સ્થિત છે. તે બાળપણથી જ ભારતીય ફિલ્મો અને સંસ્કૃતિની શોખીન રહી છે

Pic credit - AI

એલીએ 2013 માં 'મિકી વાયરસ' નામની ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. જે પછી તે કપિલ શર્માની ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરું'માં પણ જોવા મળી હતી.

Pic credit - AI

અલી બિગ બોસમાં પણ આવી ચૂકી છે, આ અભિનેત્રી છેલ્લે અભિષેક બચ્ચનની ફિલ્મ 'બી હેપ્પી' માં જોવા મળી હતી.

Pic credit - AI