11 June 2026

આ રાજ્યની 3 અલગ-અલગ રાજધાની રહી ચૂકી છે !

Photo Credit - Google

1 ઓક્ટોબર, 1953એ મદ્રાસથી અલગ થઈ આંધ્ર પ્રદેશ રાજ્ય બન્યું હતું.

ત્યારે કુર્નૂલને અસ્થાયી રાજધાની બનાવવામાં આવી હતી.

તે ભાષાકીય ધોરણે બનેલું પહેલું રાજ્ય હતું.

01 નવેમ્બર, 1956ના રોજ આંધ્ર પ્રદેશની રાજધાની હૈદરાબાદને જાહેર કરવામાં આવી.

પંડિત જવાહરલાલ નહેરુએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું.

એન. સંજીવ રેડ્ડી આંધ્ર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.

2014માં આંધ્રપ્રદેશનું વિભાજન કરવામાં આવ્યું.

તેલંગાણાને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો.

જેમાં હૈદરાબાદ તેલંગાણાનાની રાજધાની બની.

આંધ્ર પ્રદેશને નવી રાજધાની જોઈતી હતી.

પરિણામે, ચંદ્રબાબુ નાયડુ સરકારે અમરાવતી પસંદ કરી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે.