09 Sep 2025

લો બોલો, 'અનાયા બાંગર' પાછળ ફિદા થયા યુવાનો, લગ્ન કરવા માટે લગાવી  લાઇન 

અશનીર ગ્રોવરના શો "રાઇઝ એન્ડ ફોલ"ની શરૂઆત શાનદાર રહી છે. 

રાઇઝ એન્ડ ફોલ

આ શોમાં અનાયા બાંગરે પ્રતિયોગી (Competitor) તરીકે ભાગ લીધો છે. 

પ્રતિયોગી

અનાયાએ આ શોમાં આકૃતિ નેગી સાથે વાત કરતાં તેના જીવનમાં છોકરી બન્યા બાદ શું-શું પરિવર્તન આવ્યા તે વિશે જણાવ્યું.

આકૃતિ નેગી સાથે વાત કરી

આકૃતિએ પૂછ્યું કે, શું તમે કોન્ટેન્ટ બનાવો છો? આના જવાબમાં અનાયાએ 'હા' પાડી. 

આકૃતિએ શું પૂછ્યું?

આ પછી આકૃતિએ પૂછ્યું કે, શું તમને સોશિયલ મીડિયા પર સપોર્ટ મળે છે? 

બીજું શું પૂછવામાં આવ્યું?

હવે આના જવાબમાં અનાયાએ કહ્યું કે, જેટલો ખરાબ પ્રતિસાદ મને કોમેન્ટ સેક્શનમાં મળે છે એનાથી વધારે પ્રેમ લોકોના મેસેજ થકી મળે છે. 

વધારે પ્રેમ મળે છે

આ બાબતને ધ્યાનમાં રાખીને અનાયાએ કહ્યું કે, મને અત્યાર સુધીમાં 30,000 થી 40,000 જેટલા લગ્નના પ્રસ્તાવ મળ્યા છે. 

કેટલા પ્રસ્તાવ આવ્યા?

અનાયાની આ વાતથી આકૃતિ ચોંકી ઉઠી હતી. જણાવી દઈએ કે, અનાયા એક મોડલ અને ક્રિકેટર છે.

મોડલ અને ક્રિકેટર