08 Sep 2025

ફક્ત 75 રૂપિયામાં 23 દિવસની વેલિડિટી, શું તમારી પાસે છે આ પ્લાન?

'જિયો'માં હવે તમને ઓછી કિંમતે 'શાનદાર વેલિડિટી' વાળો 'પ્રીપેડ પ્લાન' પણ જોવા મળશે. 

શાનદાર વેલિડિટી

આ 'Jio' પ્લાનમાં તમને શું-શું બેનિફિટ મળશે, ચાલો તે વિશે જાણી લઈએ. 

કયા બેનિફિટ મળશે?

75 રૂપિયાના આ પ્લાનમાં તમને દરરોજ 100 MB હાઇ સ્પીડ ડેટ મળી આવશે. 

100 MB ડેટા

વધુમાં આ પ્લાન સાથે પ્રીપેડ યુઝર્સને એડિશનલ 200 MB ડેટાનો લાભ મળશે. 

એડિશનલ ડેટા

બીજું કે, અનલિમિટેડ વોઇસ કોલિંગની સાથે સાથે 50 SMSની સુવિધા પણ તમને મળશે. 

50 SMSની સુવિધા

આમાં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે, આ પ્લાન ફક્ત 'Jio Phone' યુઝર્સ માટે ઉપલબ્ધ છે. 

આ પ્લાન કોના માટે છે?