આ હતી બોલિવૂડની સૌથી લાંબી કિસ !

24 Jan 2024

28 વર્ષ પહેલા 1996માં રિલીઝ થઈ હતી રાજા હિન્દુસ્તાની ફિલ્મ 

આ ફિલ્મમાં આમિર અને કરિશ્મા વચ્ચે થઈ હતી સૌથી લાંબી કિસ

આ કિસ લગભગ 3 દિવસ સુધી ચાલી હતી 

ફેબ્રુઆરીની ઠંડીમાં ઉંટીમાં શૂટ થઈ હતી આ ફિલ્મ 

કિસિંગ સીન માટે થયા હતા 47 રીટેક 

સેટ પર લોકો ઠંડી વચ્ચે શૂટિંગ ખતમ થવાની રાહ જોતા 

આમિર સાથે લિપ કિસ સીન કરવામાં કન્ફર્ટેબલ નહીં હતી કરિશ્મા 

એશ્વર્યા રાય અને જૂહી ચાવલાએ નકારતા કરિશ્માએ સાઈન કર્યો હતો રોલ