18 January 2024

રવિના ટંડને પુત્રી રાશા સાથે સોમનાથ દાદાના કર્યા દર્શન

રવિના ટંડન તેની પુત્રી રાશા સાથે 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી રહી છે

રવિના ટંડન રિયલ લાઈફમાં ઘણી ધાર્મિક છે

રવિના ટંડન પુત્રી રાશા સાથે સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા

 રવિના અને રાશાએ સોમનાથ મહાદેવના  દર્શન કરીને ધન્યતા વ્યક્ત કરી

જુઓ વીડિયો

સોમનાથ મહાદેવને જળાભિષેક કરી શીશ નમાવ્યું હતુ

સોમનાથ ટ્રસ્ટ તરફથી રવિના ટંડનને દાદાની તસવીરનો પ્રસાદ અપાયો

રવિના ટંડને સોમનાથ મંદિર વ્યવસ્થાપનની પ્રશંસા કરી