06 september 2025

વાસ્તુ મુજબ ઘરમાં ફેમિલી ફોટો ક્યાં લગાવવા જોઈએ?

Pic credit - wHISK

દરેક ઘરમાં પરિવારના ફોટા હોવા સામાન્ય છે.  આખા પરિવાર સાથે લીધેલા ફોટા જોઈને આપણને ખુશી અને નિકટતાનો અનુભવ થાય છે.

Pic credit - wHISK

પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં ફોટા મૂકવાની દિશા તમારા જીવન પર પણ ઊંડી અસર કરી શકે છે?

Pic credit - wHISK

દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશા ફોટા મૂકવામાં આવે તો પરિવારમાં ઝઘડા અને વિવાદ વધી શકે છે. ઘરનું વાતાવરણ બગડી શકે છે અને સંબંધોમાં કડવાશ આવી શકે છે.

Pic credit - wHISK

પૂર્વ-દક્ષિણમાં પરિવારના ફોટા અહીં મૂકવામાં આવે તો પરસ્પર તણાવ અને દલીલો વધી શકે છે.

Pic credit - wHISK

ઉત્તર પૂર્વમાં પરિવારનો ફોટો મૂકવો પણ યોગ્ય માનવામાં આવતો નથી. આ દિશામાં લગાવેલા ફોટાને કારણે પરિવારના સભ્યો વધુ સ્વાર્થી અને ઘમંડી બની શકે છે.

Pic credit - wHISK

દક્ષિણ પશ્ચિમમાં પરિવારનો ફોટો મૂકવાથી સંબંધ મજબૂત બને છે. પરિવારમાં પ્રેમ અને પરસ્પર સમજણ વધે છે.

Pic credit - wHISK

પૂર્વ-ઉત્તરમાં ફોટો મૂકવાથી ઘરમાં ખુશી અને સકારાત્મકતા રહે છે. પરિવારના સભ્યો એકબીજા સાથે સારો સમય વિતાવે છે.

Pic credit - wHISK

દક્ષિણ દિશામાં ફોટો મૂકવાથી મન શાંત રહે છે. પરિવારના સભ્યો હળવાશ અનુભવે છે અને સમાજમાં માન પણ વધે છે.

Pic credit - wHISK

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - wHISK