19 April 2025

એક કલાક AC ચલાવવાથી કેટલી વીજળી વપરાય છે?

Pic credit - google

ઉનાળાની ઋતુ આવતાની સાથે જ લોકોએ કુલર અને ACનો ઉપયોગ શરૂ કરી દીધો છે. ગરમી વધવાની સાથે એસીની માંગ પણ વધી રહી છે.

Pic credit - google

આ જ કારણ છે કે દર વર્ષે ACનું વેચાણ વધે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગરમીથી રાહત આપતું એર કન્ડીશનર 1 કલાકમાં કેટલી વીજળી વાપરે છે?

Pic credit - google

જો તમે 1.5 ટનનું AC વાપરતા હોવ અથવા 1.5 ટનનું  AC ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો એસી 1 કલાકમાં કેટલા યુનિટ વીજળી વાપરે છે ચાલો જાણીએ

Pic credit - google

બજાજ ફિનસર્વની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, જો 1.5 ટનનું 5 સ્ટાર AC એક કલાક ચાલે છે, તો તે 1.5 યુનિટનો વપરાશ કરે છે.

Pic credit - google

આ મુજબ, જો તમે દિવસમાં 8 કલાક એસી ચલાવો છો તો એક દિવસમાં 12 યુનિટ વીજળીનો વપરાશ થશે.

Pic credit - google

જો મહિનો 30 દિવસનો હોય, તો તમારું AC 30 દિવસમાં 12 યુનિટ પ્રતિ દિવસના દરે 360 યુનિટ વીજળીનો વપરાશ કરશે.

Pic credit - google

હવે ધારો કે તમારા વિસ્તારમાં વીજળીનો દર પ્રતિ યુનિટ 7 રૂપિયા છે, તો જો તમે 30 દિવસ સુધી એસી ચલાવો છો, તો તમને 2520 રૂપિયાનું બિલ આવશે.

Pic credit - google

ઘરમાં અન્ય વિદ્યુત ઉપકરણોના ઉપયોગની સાથે વીજળીનું બિલ વધી વધારે થઈ શકે છે. જોકે તમે તમારી જરુરીયાત મુજબ વાપરી બીલ ઘટાડી પણ શકો છો

Pic credit - google

ધ્યાન રાખો કે જો તમારો AC 3 સ્ટાર હશે તો તેનું બિલ થોડું વધી શકે છે 

Pic credit - google