99 ટકા લોકો નથી જાણતા હોતા કે વ્હીસ્કીમાં કેટલુ પાણી મિલાવવુ જોઈએ
Credi: Freepik
29 February 2024
ભારત અને વિશ્વભરના કરોડો લોકો દરરોજ કરોડોની વ્હીસ્કી પી જાય છે. મોટાભાગના લોકો વ્હીસ્કીમાં પાણી યા તો આઈસ ક્યુબ્સ મીલાવીને પીવે છે
વ્હીસ્કી પીવાની રીત
અહીં ક્લિક કરો
પીનારાઓમાં 99 ટકા લોકોને જાણ જ નથી કે વ્હીસ્કીમાં કેટલુ પાણી મિલાવવુ જોઈએ, વ્હીસ્કી પીતી વખતે દરેક વ્યક્તિ તેના સ્વાદ અનુસાર પાણી મિલાવે છે.
કેટલુ પાણી મિલાવવુ?
વ્હીસ્કીમાં સોડા, સોફ્ટ ડ્રીંક, જ્યુસ, બરફ મિક્સ કરી પીવે છે, કેટલાક લોકો વ્હીસ્કીમાં પાણી પણ નાખે છે, તેનાથી વ્હીસ્કીનું તીખાપણુ ઘટી જાય છે.
વ્હીસ્કીમાં શું મિલાવે છે?
કેટલાક લોકો ઓન રોક્સ એટલે કે માત્ર બરફ નાખી વ્હીસ્કી પીવે છે. પરંતુ 99 ટકા લોકોને ખબર નથી હોતી કે વ્હીસ્કીમાં કેટલુ પાણી નાખવુ જોઈએ.
ઓન દ રોક્સ
વર્ષ 2023માં વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટી, મિશિગન સ્ટેટ યુનિવર્સિટી અને ઓરેગન સ્ટેટ યુનિવર્સિટીના ખાદ્ય વૈજ્ઞાનિકોએ તેના પર સંશોધન કર્યુ
શું કહે છે રિસર્ચ?
રિસર્ચમાં સામે આવ્યુ કે 80 ટકા વ્હીસ્કીમાં 20 ટકા પાણી મિલાવવાથી સારો સ્વાદ આવે છે. સાથે જ વ્હીસ્કીનો સ્વાદ પણ નથી બદલાતો
શું છે જવાબ?
વ્હીસ્કીમાં 80 ટકા વ્હીસ્કી અને 20 ટકા પાણી એ આદર્શ મિશ્રણ ગણાય છે.
20 ટકા પાણી
60 મિલી વ્હીસ્કીના પ્રમાણમાં 12 મિલીથી વધુ પાણી ન હોવુ જોઈએ.
માપની રીત
અહીં ક્લિક કરો
ડિનર પછી સ્વીટ ખાવાની ટેવ છે? તો જાણી લો કે શું થાય છે સાઈડ ઈફેક્ટ!
આગળ-પાછળ એન્જિન.... દેશની તેજ રફતાર વાળી 50 ટ્રેનો, કેટલી હશે ગતિ
પિમ્પલ્સ કહેશે ટા..ટા, આ વસ્તુઓ ખાવાની કરી દો બંધ
આ પણ વાંચો