26 July 2025

પથરી દૂર કરવાના 6 ઘરેલું ઉપચાર 

પથરી જેવી બીમારી પર જો ધ્યાન ન આપવામાં આવે તો તે શરીરને વધુ નુકસાન પહોંચાડી શકે છે.  

પથરી

એવામાં ચાલો જાણીએ કે, પથરીને તોડવાના અને તેને બહાર કાઢવાના ઉપાયો કયા છે. 

ઉપાયો

1 ગ્લાસ નવશેકા પાણીમાં 1 ચમચી એપલ સાઇડર વિનેગર ઉમેરો અને તેને દરરોજ પીવો.

એપલ સાઇડર વિનેગર

આ દાળ પથરી જેવી સમસ્યાથી બચવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આને ઉકાળો અને ગાળીને સૂપની જેમ પીવા લાગો.

કળથીની દાળ

ખાલી પેટે 1 ગ્લાસ નારિયેળ પાણી પીવાથી પથરી દૂર થાય છે. 

નારિયેળ પાણી

દરરોજ ખાલી પેટે લીંબુ પાણી પીવો અથવા તો નારિયેળ પાણીમાં 1 ચમચી લીંબુનો રસ ઉમેરીને તેને પી શકો છો.

લીંબુ પાણી

દરરોજ 10 ગ્લાસ પાણી પીવો. આનાથી પેશાબનો પ્રવાહ વધશે અને પથરી બહાર આવશે.

પાણી

કાકડી અને મૂળાને તમારા સલાડમાં ઉમેરો અને તેનું રોજ સેવન કરો.

કાકડી અને મૂળા

વધારે પડતું મીઠું અને માંસાહાર ખાવાનું ઓછું કરો. જો વધુ પ્રમાણમાં મીઠું અને માંસાહાર ખાવામાં આવે તો પથરી વધી શકે છે.

ધ્યાન રાખો

આ લેખમાં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર પદ્ધતિઓ પર આધારિત છે, જે માત્ર જ્ઞાન માટે છે. કોઈપણ તબીબી સમસ્યામાં નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.