ભારતની 5 સૌથી સુંદર મહારાણીઓ, જેની સુંદરતાની કાયલ હતી પુરી દુનિયા

3rd Oct 2025

By: Mina Pandya

Pic Credit: Ai Images

જયપુર રાજઘરાનાની મહારાણી ગાયત્રી દેવી ભારતની સૌથી સુંદર મહિલાઓ પૈકી એક હતા. તેમનો જન્મ લંડનમાં થયો હતો. તેમની સુંદરતાની સમગ્ર વિશ્વમાં ખ્યાતિ હતી.

મહારાણી ગાયત્રી દેવી

By: Mina Pandya

વડોદરા રાજઘરાનાની મહારાણી સીતાદેવી પણ ખૂબ જ સુંદર હતા. તેમનો જન્મ ચેન્નાઈમાં થયો હતો. ફેશન અને શાહી અંદાજ માટે પણ તેઓ ઘણા પ્રખ્યાત હતા.

મહારાણી સીતાદેવી

By: Mina Pandya

કનૌજના રાજા જયચંદની રાજકુમારી સંયોગિતા અત્યંત સુંદર હતા. તેમના લગ્ન પૃથ્વીરાજ ચૌહાણ સાથે થયા હતા. તેમની સુંદરતાની ચર્ચા સાંભળી પૃથ્વીરાજ તેમનુ દિલ પહેલા જ ખોઈ ચુક્યા હતા. 

રાજકુમારી સંયોગિતા

By: Mina Pandya

રાણી પદ્મિની ચિતોડના રાજા રતનસિંહની પત્ની હતી. તેમની સુંદરતાની ચર્ચાના કારમે દિલ્હીના શાસક અલાઉદ્દીન ખિલજીએ ચિત્તોડ પર હુમલો કર્યો હતો. 

રાણી પદ્મિની

By: Mina Pandya

રાણી દુર્ગાવતીનો જન્મ ચાંડલ સમ્રાટ કેરત રોય રાજપરિવારમાં થયો હતો. તેઓ અત્યંત સુંદર હતા. તેમને તત્કાલિન ઈલાહાબાદના મોગલ શાસક આસફ ખાંનો સામનો કરવા માટે પણ ઓળખવામાં આવે છે. 

રાણી દુર્ગાવતી

મોગલ બાદશાહ અકબરની પત્ની તરીકે જાણીતા જોધાબાઈ ફક્ત તેમની રાજકીય કુશળતા માટે જ નહીં, પરંતુ તેમની અસાધારણ સુંદરતા માટે પણ જાણીતા હતી. 

મહારાણી જોધાબાઈ

ઝાંસીની રાણી તરીકે પ્રખ્યાત, લક્ષ્મીબાઈ માત્ર એક નિર્ભય યોદ્ધા જ નહીં પરંતુ તેમની સુંદરતા માટે પણ પ્રખ્યાત હતી. 1857ના બળવા દરમિયાન તેમની બહાદુરીએ તેમનુ સ્થાન ઈતિહાસમાં અંકિત કરી દીધુ.

રાણી લક્ષ્મીબાઈ

માંડુની મોહક રાણી રૂપમતીને તેમના અલૌકિક સૌંદર્ય અને બાઝ બહાદુર સાથેની સુપ્રસિદ્ધ પ્રેમકથા માટે યાદ કરવામાં આવે છે. તેમની કલા અને સંસ્કૃતિ પ્રત્યેની નિષ્ઠા ઇતિહાસમાં ગુંજતી રહે છે, 

રાણી રૂપમતી