07 ઓકટોબર 2023

રાજવી પરિવારની સભ્ય છે ઝહીર ખાનની પત્ની સાગરિકા ઘાટગે, જુઓ Photos

ભારતીય ટીમનો પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહ્યો છે

ભારત માટે 300 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ઝહીરની લવસ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નથી

વર્ષ 2017માં તેણે બોલિવૂડ અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા હતા

બંને ખાસ મિત્રો દ્વારા મળ્યા હતા. બંને એક પાર્ટીમાં  મળ્યા હતા

ઝહીર ખાનનો પરિવાર ચક દે ઈન્ડિયા ફિલ્મ જોયા બાદ લગ્ન માટે રાજી થયો હતો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2017 સીઝન દરમિયાન ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેની સગાઈ થઈ હતી

23 નવેમ્બરે બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા

સાગરિકા ઘાટગે રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમનો સંબંધ કોલ્હાપુરના શાહુ મહારાજ સાથે છે.

12 વર્ષ બાદ સચિને ઉઠાવી વર્લ્ડ કપ ટ્રોફી, 2011ની યાદો તાજા થઈ