06 ઓકટોબર 2023

વર્લ્ડ કપ ટ્રોફી લઈ  મેદાનમાં પહોંચ્યો  સચિન તેંડુલકર

Pic Credit - BCCI Cricket

Pic Credit - BCCI Cricket

12 વર્ષ બાદ ભારતમાં  વર્લ્ડ કપનું આયોજન

Pic Credit - BCCI Cricket

અમદાવાદના નમો સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ વચ્ચે  પહેલી મેચ યોજાઈ

Pic Credit - BCCI Cricket

વર્લ્ડ કપ 2023ની  પ્રથમ મેચ શરૂ થવા પહેલા મેદાનમાં આવ્યો સચિન 

Pic Credit - BCCI Cricket

સચિન તેંડુલકર  ટ્રોફી લઈ મેદાનમાં પહોંચ્યો

Pic Credit - BCCI Cricket

વર્લ્ડ કપ બ્રાન્ડ એમ્બેસેડરના રૂપમાં સચિન ટ્રોફી લઈ મેદાનમાં આવ્યો

Pic Credit - BCCI Cricket

12 વર્ષ પહેલા  મુંબઈના વાનખેડેમાં  ઉઠાવી હતી વર્લ્ડ કપ ટ્રોફી

Pic Credit - BCCI Cricket

સચિન તેંડુલકરે  મેચ દરમિયાન  કોમેન્ટ્રી પણ કરી

Pic Credit - BCCI Cricket

સચિન તેંડુલકરે  વર્લ્ડ કપ 2011ની વાતો કરી કિસ્સાઓ શેર કર્યા

છ ભારતીય ક્રિકેટરો  ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં  પ્રથમ વખત ભાગ લેશે