T20માં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ખેલાડીઓ

19 સપ્ટેમ્બર 2023

Pic Credit - ICC Cricket

Pic Credit - ICC Cricket

યુવરાજ સિંહે T20માં  12 બોલમાં સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી હતી

Pic Credit - ICC Cricket

ન્યુઝીલેન્ડના કોલિન મુનરોએ શ્રીલંકા સામે 14 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી

Pic Credit - ICC Cricket

આફ્રિકાના ક્વિન્ટન ડી કોકે વિન્ડિઝ સામે 15 બોલમાં ફિફ્ટી ફટકારી છે

Pic Credit - ICC Cricket

વિન્ડિઝના શાઈ હોપે બાંગ્લાદેશ સામે 16 બોલમાં અર્ધ સદી પૂર્ણ કરી હતી

Pic Credit - ICC Cricket

 ઈંગ્લેન્ડના  મોઈન અલીએ 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી 

Pic Credit - ICC Cricket

ક્રિસ ગેલે 17 બોલમાં  T20માં ફિફ્ટી ફટકારી હતી

Pic Credit - ICC Cricket

પાકિસ્તાન સામે ઈંગ્લેન્ડના લિવિંગસ્ટોને 17 બોલમાં અર્ધ સદી ફટકારી હતી

Pic Credit - ICC Cricket

ઓસ્ટ્રેલિયાના વોર્નર-મેક્સવેલે 18 બોલમાં ફિફ્ટી ફટકારી છે

વર્લ્ડ કપ પહેલા અશ્વિનની ટીમ ઈન્ડિયાની વનડે ટીમમાં વાપસી