18 સપ્ટેમ્બર 2023
રવિચંદ્રન અશ્વિનનું
વનડે ટીમમાં કમબેક
રવિચંદ્રન અશ્વિન ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં રમશે
અશ્વિન છેલ્લી ODI જાન્યુઆરી 2022માં રમ્યો
અશ્વિનને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળશે તેવા સંકેત
અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થતાં અશ્વિનના નામની ચર્ચા શરૂ
ભારત ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે મેચ રમશે
વર્લ્ડ કપ ટીમ અંગે BCCI જલ્દી અપડેટ આપશે
વર્લ્ડ કપની ટીમમાં કોઈ ઓફ સ્પિનર નથી
અક્ષર બહાર થશે તો અશ્વિનને સ્થાન મળી શકે
જન્મદિવસ પર ટીમ ઈન્ડિયાએ આપ્યું એશિયા કપનું ગિફ્ટ, PM મોદીએ પાઠવી શુભકામના
અહી ક્લિક કરો