સુરતમાં જન્માષ્ટમીના પૂર્વ દિવસે કોલેજોમાં મટકી ફોડના કાર્યક્રમો યોજાયા
07 September 2023
અલગ અલગ કાર્યક્રમમાં બે યુવાનોના જીવ જોખમમાં મુકાયા
એસ.ડી.જૈન કોલેજમાં સ્ટંટ કરવા જતા યુવક માંડ બચ્યો
મોઢામાંથી આગની જ્વાળાઓ કાઢીને સ્ટંટ કરતો હતો યુવાન
જુઓ યુવાનના સ્ટંટનો Video
WhatsApp Video 2023-09-07 at 10.04.20
WhatsApp Video 2023-09-07 at 10.04.20
યુવક ચહેરાના ભાગે દાઝી ગયો હતો
મહાવીર કોલેજમાં મટકીફોડ માટે ક્રેઈન બોલાવાઇ હતી
એક યુવાન ક્રેઈન પર ખરાબ રીતે લટકી ગયો
યુવાનને માંડ માંડ ક્રેઇન પરથી નીચે ઉતારાયો
આર્કિટેક દ્વારા PM મોદીના જન્મદિવસ માટે કરાઈ ખાસ તૈયારી
અહીં ક્લિક કરો
ખુલી રહ્યું છે
https://tv9gujarati.com/web-stories/architect-prepared-a-special-gift-for-pm-modis-birthday-portrait-made-using-more-than-7-thousand-diamonds-in-surat