આર્કિટેક દ્વારા PM મોદીના જન્મદિવસ માટે કરાઈ ખાસ તૈયારી

06 September 2023

7 હજારથી પણ વધારે ડાયમંડનો ઉપયોગ કરી બનાવી PMની પોટ્રેટ

PM મોદીના જન્મદિવસ પર સુરતના આર્કિટેક હીરા જડિત પોટ્રેટની આપશે ભેટ 

આ પોટ્રેટ બનાવવા માટે વિવિધ પ્રકારના ત્રણ કલરના ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે

અસલી ડાયમંડ જેવા લાગતા આ અમેરિકન ડાયમંડમાં દાઢી અને વાળમાં સફેદ કલરના જોવા મળે છે

જયારે ચહેરા માટે સ્કીન કલરના ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે

આ ડાયમંડ લાંબા સમય સુધી ચોટેલા રહે તે માટે ખાસ પ્રકારની બેકગ્રાઉન્ડ સીટ લેવામાં આવી છે

આ પોટ્રેટમાં 7 હજાર 200 ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે

પીએમ મોદીના આ પોટ્રેટને તૈયાર કરવામાં આર્કિટેક્ટને લગભગ ચાર મહિનાનો સમય લાગ્યો હતો

અમિતાભ બચ્ચને મળી ગોલ્ડન ટિકિટ