17/10/2023

દાડમની છાલના ફાયદા જાણી રહી જશો દંગ

Pic Credit- Tv9Bharatvarsh

નિયમિત દાડમનું સેવન કરવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે.

દાડમમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ હાજર હોવાથી અનેક રોગોને દૂર કરે છે.

દાડમમાં ફાઈબર હોવાથી કબજિયાત કે બળતરાની સમસ્યા દૂર થાય છે.

દાડમની છાલનો પાવડર બનાવી ગરમ પાણી સાથે સેવન કરવુ જોઈએ.

દાડમની છાલમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડેન્ટના ગુણ હાજર છે. જેથી તેના કોગળા કરવાથી લાભ મળે છે.

દાડમની છાલની ચા બનાવીને સેવન કરવાથી ચહેરા પર ગ્લો આવે છે.

જો મોઢા માંથી દુર્ગંધ આવતી હોય તો દાડમની છાલના પાવડરના કોગળા કરવા લાભકારક છે.

દાડમમાં અને તેની છાલમાં એન્ટિડાયાબિટીક ગુણ હાજર હોય તો બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

જો તમને પણ સાંજના સમયે ભૂખ લાગે છે તો ખાવ આ હેલ્ધી નાસ્તો