14/10/2023
જો તમને પણ સાંજના સમયે ભૂખ લાગે છે તો ખાવ આ હેલ્ધી નાસ્તો
કોઈ પણ વ્યક્તિને તંદુરસ્ત રહેવા માટે હેલ્ધી ફૂડ ખાવુ જરુરી છે.
ઘણા લોકો સાંજના નાસ્તામાં તળેલી વસ્તુ ખાય છે.જેના પગલે સ્થૂળતા,પાચન અને અન્ય રોગોનો ખતરો વધારે છે.
મખાનામાં કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ અને અન્ય તત્વોથી ભરપૂર છે. જેથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
સાંજે નાસ્તામાં મમરા પણ ખાઈ શકાય છે. મમરાનો ઉપયોગ ભેળ સહિતની અનેક વાનગીઓ બનાવવામાં પણ થાય છે.
રાગીના કૂકીઝ કે તેના લોટમાંથી કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન, પોટેશિયમ અને ડાયેટરી ફાઈબરથી ભરપૂર છે.
ઓટ્સમાં એન્ટી ઓક્સીડેન્ટની માત્રા વધુ હોવાથી તેને એક હેલ્ધી નાસ્તા તરીકે સેવન કરી શકીએ છીએ.
સાંજેના સમયે નાસ્તા માટે મિક્સ ડ્રાયફ્રુટ એક હેલ્ધી ઓપશન છે.
સાંજે નાસ્તામાં સ્પ્રાઉટ્સનું સેવન કરવાથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી
શરીરને તંદુરસ્ત રાખવા આ વાસણમાં પીવો પાણી
અહિં ક્લિક કરો