27 ફેબ્રુઆરી 2024

ધ્રુવ જુરેલ અને  મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે  ગજબનું કનેક્શન

ધોની અને ધ્રુવ જૂરેલ વચ્ચે મળ્યું મજેદાર કનેક્શન

Pic Credit - BCCI cricket

ધોની-ધ્રુવના આ કનેક્શન વિશે જાણી તમે ચોંકી જશો

Pic Credit - BCCI cricket

ધોની અને ધ્રુવ વચ્ચેનું  કનેક્શન એક તારીખ સાથે જોડાયેલું છે

Pic Credit - BCCI cricket

ધોની-ધ્રુવ બંને માટે  26 ફેબ્રુઆરીનો દિવસ  ખાસ

Pic Credit - BCCI cricket

26 ફેબ્રુઆરીએ  ધોની અને ધ્રુવ બંનેએ જીત્યો  પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ

Pic Credit - BCCI cricket

ધોનીએ 11 વર્ષ પહેલા  26 ફેબ્રુઆરી 2013ના દિવસે અંતિમ વાર જીત્યો હતો એવોર્ડ

Pic Credit - BCCI cricket

11 વર્ષ બાદ  26 ફેબ્રુઆરી 2024ના દિવસે જૂરેલે પહેલીવાર જીત્યો એવોર્ડ

Pic Credit - BCCI cricket

ધોની ઓસ્ટ્રેલિયા સામે  ધ્રુવ ઈંગ્લેન્ડ સામે મેચનો  હીરો સાબિત થયો હતો

Pic Credit - BCCI cricket

ધ્રુવ જુરેલનું નસીબ ચમક્યું, સરફરાઝ ખાન કરતા મોંઘી કાર ગિફ્ટમાં મળી