26 ફેબ્રુઆરી 2024

ધ્રુવ જુરેલને મળી  મોંઘી ગિફ્ટ

રાંચી ટેસ્ટમાં ભારતની જીતનો હીરો રહ્યો ધ્રુવ જૂરેલ

Pic Credit - BCCI cricket

ધ્રુવ જૂરેલ  પ્લેયર ઓફ ધ મેચ બન્યો

Pic Credit - BCCI cricket

ધ્રુવ જૂરેલને ગિફ્ટમાં  એક મોંઘી કાર મળવાની છે

Pic Credit - BCCI cricket

MG કંપની ધ્રુવ જૂરેલને  MG હેક્ટર કાર ગિફ્ટ આપશે

Pic Credit - BCCI cricket

MG કાર કંપનીએ 'X' પર પોસ્ટ કરી આપી માહિતી

Pic Credit - BCCI cricket

આ પહેલા સરફરાઝ ખાનને 'THAR' કાર ગિફ્ટમાં  મળી હતી

Pic Credit - BCCI cricket

THAR ની કિંમત 14 લાખ MG હેક્ટરની કિંમત 23 લાખ

Pic Credit - BCCI cricket

ધ્રુવ જૂરેલને  સરફરાઝ ખાન કરતા  મોંઘી કાર ગિફ્ટમાં મળી

Pic Credit - BCCI cricket

કાશ્મીર પહોંચી બાળક બની ગયા સચિન તેંડુલકર, પરિવાર સાથે બરફમાં મસ્તી કરતાં જોવા મળ્યા