23/12/2023

જો નેટવર્ક ન હોય તો કોલ કરી શકો છો ?

Pic - socialmedia

આજના સમયમાં દરેક વ્યક્તિ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે પણ મોબાઈલ નેટવર્ક વગર નકામો છે

Pic - socialmedia

જો નેટવર્ક ન હોય તો કોલ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાતો નથી.

Pic - socialmedia

આજે અમે તમને એક એવી ટ્રિક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે મોબાઈલ નેટવર્ક વગર પણ કોલ કરી શકશો.

Pic - socialmedia

મોટાભાગના લોકો સ્માર્ટફોનમાં આ સુવિધા વિશે જાણે છે પણ તમે નથી જાણતા તો જુઓ અહીં

Pic - socialmedia

આ ફીચરનું નામ છે 'વાઇફાઇ કોલિંગ'.આ ફીચર એક્ટિવેટ થાય તો નેટવર્ક વગર કોલ કરી શકાશે.

Pic - socialmedia

આ ફીચરનો ઉપયોગ એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને યુઝર્સ કરી શકે છે.

Pic - socialmedia

તમારા ફોનના સેટિંગ્સમાં જાઓ, પછી 'WiFi' વિકલ્પ પર ક્લિક કરો અને પછી ત્યાં આપેલા 'WiFi કૉલિંગ' વિકલ્પને પસંદ કરો.

Pic - socialmedia

આ ફિચર ચાલુ થતાની સાથે જ તમે નેટવર્ક વગર પણ કોલ કરી શકો છો

Pic - socialmedia

iPhone વપરાશકર્તાઓ સેટિંગ્સમાં જઈ 'મોબાઇલ ડેટા' વિકલ્પ પસંદ કરો અને પછી ત્યાં આપેલા તમામ વિકલ્પોમાંથી 'વાઇફાઇ કૉલિંગ' વિકલ્પ પસંદ કરો.

તેમાં'WiFi calling on this phone' નામની સબ-કેટેગરી દેખાશે જેને તમારે ચાલુ કરી દીધી તો નેટવર્ક વગર કોલ કરી શકાશે

આડા-અવળા મુકાયેલા સાયલેન્ટ ફોનને એક ટ્રિકથી મિનિટોમાં શોધી શકાશે