20/12/2023
ઘણી વાર ફોન સાયલન્ટ કર્યા બાદ આડો અવળો મુકાઇ જાય છે
બાદમાં સાયલન્ટ ફોનને શોધવામાં પડે છે ભારે મુશ્કેલી
એક ટ્રિકથી ફોન સાયલન્ટ હોવા છતા સરળતાથી શોધી શકાય
તમારે Google પર 'Find My Device' લખીને સર્ચ કરવાનું રહેશે
Find My Device લખ્યા બાદ પહેલા જ વિકલ્પ પર ક્લિક કરો
ફોન લોગીન હોય તો ઠીક, નહીં તો લોગીન કરવાનો રહેશે
આ પછી તમારા મોબાઇલ ફોનનું મોડેલ તમને જોવા મળશે
તમને ફોનની રિંગનો વિકલ્પ નીચે બતાવવામાં આવશે
ફોન રિંગ ઓપ્શન પર ક્લિક કરશો તો તમારો ફોન વાગવા લાગશે, ફોન મળી જશે
19/12/2023
સ્માર્ટ ફોનમાં પાણી પડે તો ઘરેલુ ઉપાયોથી સુકવવાનો પ્રયત્ન ન કરવો
અહીં ક્લિક કરો