ગણેશ ચતુર્થીની રજાઓમાં લોન્ગ વીકએન્ડ આવી રહ્યો છે
14 સપ્ટેમ્બર 2023
Pic Credit- Instagram
આ રજાઓ દરમિયાન ફરવા જવા માટે પ્લાન બનાવી શકાય છે
રજા દરમિયાન આ સ્થળોની સસ્તામાં લઈ શકો છો મુલાકાત
અહીં ક્લિક કરો
ઋષિકેશ ટૂંકા પ્રવાસ માટે યોગ્ય સ્થળ છે
પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે ફરવાની મજા લેવા માંગતા હોય તો ઋષિકેશ જઈ શકો
ઐતિહાસિક ધરોહર ધરાવતું રાજસ્થાન તેના શાહી ઠાઠ માટે જાણીતું છે
લોન્ગ વીકએન્ડ પર જેસલમેરની મુલાકાત લઈ શકાય
ધાર્મિક શહેર વારાણસી સસ્તું છે અને ફરવા માટે પણ શ્રેષ્ઠ
પુષ્કર તળાવ, તીર્થસ્થાન અને ઘણા આકર્ષક સ્થળોથી છે ઘેરાયેલું
અમદાવાદમાં એક પરિવાર દ્વારા 6 લાખ રુદ્રાક્ષમાંથી બનાવાયુ શિવલિંગ
અહીં ક્લિક કરો