સપ્ટેમ્બર મહિનામાં વરસાદની સિઝન લગભગ પૂરી થઈ જતી હોય છે
ભારતના મોટાભાગના વિસ્તારો હરિયાળીથી ઘેરાયેલા હોય છે
એવી જગ્યાઓ વિશે જણાવીએ જ્યાં બે દિવસમાં પણ ફરીને આવી શકાય
રાજસ્થાનની રાજધાની પિંક સિટી જયપુર ટૂંકા પ્રવાસ માટે ઉત્ત
મ સ્થળ
સપ્ટેમ્બરમાં માઉન્ટ આબુની સુંદરતા વધુ વધી જાય છે. સનસેટ પોઈન્ટ સેલ્ફી લેવાની વાત જ કંઈક અલગ છે
ઉત્તર પ્રદેશમાં ઘણા ધાર્મિક સ્થળો છે અને તેમાંથી સૌથી પ્રખ્યાત ભગવાન શ્રી કૃષ્ણનું ઘર વૃંદાવન છે
મધ્યપ્રદેશમાં ઘણા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. તેમાંથી સૌથી મોટું કુનો નેશનલ પાર્ક છે
વરસાદની સિઝનમાં હિલ સ્ટેશનના બદલે આ સુંદર બીચ પર ફરવા જાઓ
અંહી ક્લિક કરો