વરસાદની સિઝનમાં હિલ સ્ટેશનના બદલે આ સુંદર બીચ પર ફરવા જાઓ
શું તમે વરસાદને કારણે પ્રવાસ પર જઈ શકતા નથી?
તમે બીચ વેકેશન પર પણ જઈ શકો. ભારતના ઘણા સુંદર બીચ છે જ્યાં ફરવાની એક અલગ જ મજા છે
ગોવા બીચ રજાઓ ગાળવા માટે ભારતમાં એક અદ્ભુત અને સુંદર સ્થળ છે. ગોવાને બીચ ડેસ્ટિનેશન પણ કહેવામાં આવે છે
દક્ષિણ ભારતમાં ઘણા સુંદર સ્થળો છે, જેમાંથી એક કર્ણાટકનું કારવાર છે
કેરળના કોચીને અરબી સમુદ્રની રાણી પણ કહેવામાં આવે છે. કોચી, મરીન ડ્રાઇવ, વિલિંગ્ડન આઇલેન્ડ બીચ લોકપ્રિય છે
કેરળનું અલેપ્પી ભારતના શ્રેષ્ઠ બીચ સ્થળોમાં આવે છે. આ હરિયાળી જગ્યાની સુંદરતા તમને દિવાના બનાવી દે છે
પ્લેનની ટિકિટ અને વિઝા વગર રોડ માર્ગ દ્વારા કરો વિદેશ પ્રવાસ
અહીંં ક્લિક કરો