રોકાણ કરવા માટે સારો સમય છે દિવાળી
11 નવેમ્બર 2023
Pic Credit- Social Media
લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ માટે PPF માં રોકાણ કરી શકો
PPF માં જમા રકમ પર આપવામાં આવે છે 7.1 ટકા વ્યાજ
અહીં ક્લિક કરો
ખુલી રહ્યું છે
https://tv9gujarati.com/webstories
કિસાન વિકાસ પત્ર એક સારી સ્કીમ, KVP માં મળે છે 7.5 ટકા વ્યાજ
સિનિયર સિટિઝન વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં રોકાણ કરી શકે
નાની રકમ દ્વારા પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ કરી શકાય
5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ સ્કીમ પર મળે છે 6.70 ટકા વ્યાજ
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનામાં મહિલાઓ રોકાણ કરી શકે
આ સ્કીમમાં મહિલાઓને આપવામાં આવે છે 7.50 ટકા વ્યાજ
જાણો સૌથી વધારે અબજોપતિ ભારતના કયા શહેરમાં રહે છે
અહીં ક્લિક કરો
ખુલી રહ્યું છે
https://tv9gujarati.com/web-stories/know-which-city-in-india-highest-number-billionaires-delhi-mumbai-bengaluru-ahmedabad