અમેરિકામાં રહે છે દુનિયાના સૌથી વધારે અબજોપતિ

5 નવેમ્બર 2023

Pic Credit- Social Media

દેશની આર્થિક રાજધાની મુંબઈ લિસ્ટમાં ટોપ પર

ફોર્બ્સ મૂજબ મુંબઈમાં રહે છે મુકેશ અંબાણી સહિત 33 અબજોપતિ

રાજધાની દિલ્હી યાદીમાં બીજા નંબર પર

સાવિત્રી જિંદાલ અને શિવ નાદર જેવા કુલ 20 અબજોપતિ દિલ્હીમાં રહે છે

IT સિટી બેંગલુરુ લિસ્ટમાં ત્રીજા સ્થાન પર

નારાયણ મૂર્તિ અને અઝીમ પ્રેમજી સહિત બેંગલુરુમાં રહે છે 10 અબજોપતિ

ચોથા નંબર પર અમદાવાદમાં રહે છે ગૌતમ અદાણી સહિત 7 અબજોપતિ

પુણે અને હૈદરાબાદમાં રહે છે ચાર-ચાર અબજોપતિ

છઠ્ઠા નંબર પર કોલકાતામાં રહે છે 3 અબજોપતિ

સીનિયર સિટીઝન આ સ્કીમમાં રોકાણ કરી મેળવી શકે છે વધારે રિટર્ન