21 ફેબ્રુઆરી 2024

યશસ્વીએ મુંબઈમાં  નવું ઘર ખરીદ્યું

Pic Credit - BCCI cricket

ટીમ ઈન્ડિયાનો યુવા સ્ટાર યશસ્વી જયસ્વાલ  શાનદાર ફોર્મમાં

Pic Credit - BCCI cricket

જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે  ટેસ્ટ સીરિઝમાં ફટકારી  બે બેવડી સદી

Pic Credit - BCCI cricket

મહેનત અને ટેલેન્ટના દમ પર ટોપ પર પહોંચ્યો  યશસ્વી જયસ્વાલ

Pic Credit - BCCI cricket

મેદાનની બહાર પણ ચમકી રહ્યો છે  યશસ્વીનો સિતારો

Pic Credit - BCCI cricket

જયસ્વાલે વર્ષ 2023માં મુંબઈમાં 5 બેડરૂમનો  ફ્લેટ ખરીદ્યો હતો

Pic Credit - BCCI cricket

યશસ્વીએ હવે મુંબઈના  બાંદ્રા-કુર્લા વિસ્તારમાં એપાર્ટમેન્ટ ખરીદ્યું

Pic Credit - BCCI cricket

1110 સ્ક્વેર ફિટ એરિયાના એપાર્ટમેન્ટની કિંમત  5.38 કરોડ રૂપિયા

Pic Credit - BCCI cricket

7 જાન્યુઆરીના દિવસે યશસ્વીના નામે રજીસ્ટર થયો હતો એપાર્ટમેન્ટ

વિરાટ કોહલી બીજી વખત પિતા બનતા જ બે અફવાઓ પર લાગ્યો પૂર્ણ વિરામ