કોહલી પિતા બનતા જ તમામ અફવાઓ  થઈ સમાપ્ત

20 ફેબ્રુઆરી 2024

વિરાટ કોહલી બીજી વાર બન્યો પિતા 

Pic Credit - BCCI cricket

પત્ની અનુષ્કાએ  પુત્રને આપ્યો જન્મ

Pic Credit - BCCI cricket

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી

Pic Credit - BCCI cricket

પુત્રના જન્મ બાદ  આખરે અફવાઓનો  આવ્યો અંત

Pic Credit - BCCI cricket

વિરાટ ક્રિકેટથી દૂર હતો એવામાં અનેક અફવાઓ ફેલાઈ હતી

Pic Credit - BCCI cricket

વિરાટની માતાની તબિયત ખરાબ હોવાની ઉઠી  હતી અફવા

Pic Credit - BCCI cricket

અનુષ્કા પ્રેગનન્ટ હોવાની વાત ચર્ચાનો વિષય બની હતી

Pic Credit - BCCI cricket

બંનેમાંથી એક વાત  સાચી સાબિત થઈ જ્યારે  એક માત્ર અફવા સાબિત થઈ

Pic Credit - BCCI cricket

વિરાટ-અનુષ્કાનો પુત્ર 'અકાય' જન્મથી જ કરોડપતિ, આટલી સંપત્તિનો છે માલિક