18/10/2023
ભારતીય રેસલર સંજના જોર્જના 10 સુંદર Photos
ભારતની ઘણી મહિલા રેસલર્સ WWEમાં પરફોર્મ કરે છે
સંજના જોર્જ નામની મહિલા રેસલર પણ આ લિસ્ટમાં સામેલ છે
સંજના જોર્જનો જન્મ કેરલમાં થયો હતો
સંજના 2 વર્ષ પહેલા WWEમાં પહેલીવાર જોવા મળી હતી
17 વર્ષની ઉંમરમાં તેણે માર્શલ આટર્સની દુનિયામાં પગ મૂક્યો હતો
સંજના જોર્જ બાળપણથી
WWEની ફેન રહી છે
સંજના જોર્જ 2 વાર WWEમાં જોવા મળી છે
સંજનાના ઈન્સ્ટાગ્રામ પર 50 હજારથી વધારે ફોલોવર્સ છે
સંજનાના ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે
દાડમની છાલના ફાયદા જાણી રહી જશો દંગ
અહીં ક્લિક કરો
ખુલી રહ્યું છે
https://tv9gujarati.com/web-stories/you-will-be-amazed-to-know-the-benefits-of-pomegranate-peel