માતા લક્ષ્મી સાથે ભગવાન ગણેશની પૂજા કરો, દરેક મનોકામના પૂર્ણ થશે

credit-TV9 HINDI

24 SEPTEMBER 2023

પ્રાચીન સંસ્કૃતિમાં દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પૂજાનું એક મહત્વપૂર્ણ સ્થાન છે, અને તેના કેટલાક મહત્વપૂર્ણ કારણો છે

ભગવાન ગણેશને વિઘ્નહર્તા તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ છે કે તેઓ દરેક અવરોધ દૂર કરનાર દેવ છે

દેવી લક્ષ્મીની ઉપાસનાનો મુખ્ય ઉદ્દેશ્ય ધન, સમૃદ્ધિ  પ્રાપ્તિનો છે અને ગણેશજીની પૂજા કરવાથી અવરોધો દૂર થાય છે, જેનાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે

ગણેશજીને દેવતાઓના દેવ મહાદેવના આદર્શ પુત્ર માનવામાં આવે છે. તે માતા પાર્વતી અને ભગવાન શિવના પુત્ર છે

ભગવાન ગણેશ રિદ્ધી-સિદ્ધીના પતિ છે, અને જ્યા રિદ્ધિ-સિદ્ધિનો વાસ છે ત્યાં લક્ષ્મીની કૃપા વિશેષ હોય છે

ભગવાન ગણેશ વિઘ્નોનો દૂર કરનાર અને રિદ્ધિ-સિદ્ધિ પ્રદાન કરનાર છે

 ગણેશજીની પૂજા દ્વારા અવરોધો દૂર કર્યા પછી, દેવી લક્ષ્મીના આશીર્વાદથી માણસ ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે

ધન પ્રાપ્તિ માટે ગણેશ અને લક્ષ્મીની પૂજા એકસાથે મહત્વપૂર્ણ માનવામાં આવે છે

ધન, સમૃદ્ધિ, સુખ અને શાંતિ પ્રાપ્ત કરવા માટે દેવી લક્ષ્મી સાથે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે, અને તે અવરોધોને દૂર થાય છે અને ધન સંપતિમાં વધારો થાય છે

રાજકોટમાં  ચંદ્રયાન-3 અને  G-20ની થીમ પર ગણેશજીની પ્રતિમા