23 September 2023

રાજકોટના મુંજકામાં ગણેશ મહોત્સવની અનોખી ઉજવણી

હરિવંદના કોલેજમાં 'હરિવંદના કા રાજા'ની પ્રતિમાનું આકર્ષણ

ચંદ્રયાન-3 અને G-20ની થીમ આધારે ડેકોરેશન

બાપ્પાના આગમને ચંદ્રયાન-3ની યાદ તાજી કરાવી

પ્રજ્ઞાન રોવરની જેમ શ્રીજીની પ્રતિમાનું સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવ્યું

ચંદ્રયાન લોન્ચ થયું તે રીતે બાપ્પાને ધરતી પર ઉતારવામાં આવ્યા

કોલેજના સંચાલકો,વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી

તમામ સ્ટાફ માથા પર પાઘડી પહેરીને ઉજવણીમાં જોડાયા

ભક્તિભાવથી બાપ્પાની આરતી ઉતારી હતી

22 September 2023

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો થશે પ્રારંભ