2024માં દર સેકન્ડે થશે આટલા મૃત્યુ ! 

Courtesy: Social Media

US સેન્સસ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા વર્ષોમાં વિશ્વની વસ્તીમાં લગભગ 75 મિલિયન લોકોનો વધારો થયો છે.

Courtesy: Social Media

આ આંકડાને ધ્યાનમાં રાખીને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 2024ના પહેલા દિવસે આ સંખ્યા વધીને 8 અબજ થઈ જશે.

Courtesy: Social Media

ગયા વર્ષે વિશ્વમાં વિકાસ દર 1 ટકાથી ઓછો હતો.

Courtesy: Social Media

ગયા વર્ષે અમેરિકાનો વિકાસ દર 0.53 ટકા હતો. 

Courtesy: Social Media

આ આંકડો વિશ્વના આંકડાનો લગભગ અડધો ભાગ છે.

Courtesy: Social Media

અત્યાર સુધીનું સૌથી ધીમી વૃદ્ધિનું વર્ષ 1930 હતું, જે મહામંદી બાદનું હતું. 

Courtesy: Social Media

આ મહામંદી સમયે વિકાસ દર 7.3 ટકા હતો.

Courtesy: Social Media

2024 ની શરૂઆત સુધીમાં, યુએસમાં દર 9 સેકન્ડે 1 જન્મ અને દર 9.5 સેકન્ડે 1 મૃત્યુ થવાની ધારણા છે.

Courtesy: Social Media

કેવા સપના જુએ છે ક્રિકેટરની પત્ની ધનશ્રી, કહી આ મોટી વાત