ક્રિકેટરની પત્ની ધનશ્રીએ તેના સપના અંગે કહી મોટી વાત 

29 December 2023

Courtesy : Instagram

ધનશ્રી તેની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે

Courtesy : Instagram

ક્રિકેટર ચહલની પત્ની સાથે ફરી એકવાર કંઈક આવું જ બન્યું છે.

Courtesy : Instagram

ધનશ્રીએ પોતાની સોશિયલ મીડિયા પર તેની 7 તસવીરો પોસ્ટ કરી હતી. 

Courtesy : Instagram

આ તમામ તસવીરો ખૂબ સુંદર હતી.

Courtesy : Instagram

આ તસવીરો શેર કરતી વખતે ધનશ્રીએ એક મોટી વાત લખી છે.

Courtesy : Instagram

પોસ્ટની કોમેન્ટમાં  ધનશ્રીએ કહ્યું કે તે કેવા સપના જુએ છે

Courtesy : Instagram

ધનશ્રીએ ફોટા પર એક ક્વોટ લખ્યું, always Dreaming Big Dreams

Courtesy : Instagram

ધનશ્રીની આ વાત ચાહકોને ઘણી પસંદ આવી.

Courtesy : Instagram

હાલમાં જ ધનશ્રીએ ખૂબ જ ધામધૂમથી ક્રિસમસની ઉજવણી કરી હતી. સાન્તાક્લોઝ કેપમાં તેની તસવીર લોકોને ઘણી પસંદ આવી હતી.

Courtesy : Instagram

તમને જણાવી દઈએ કે હાલમાં જ ધનશ્રી પણ એક મ્યુઝિક બેન્ડ સાથે પરફોર્મ કરતી જોવા મળી હતી. 

Courtesy : Instagram

એવા અહેવાલો છે કે તે એક ડાન્સ રિયાલિટી શોમાં પણ દેખાવાની છે.

Courtesy : Instagram

જ્યારે શર્મા સિસ્ટરે મીડિયા સામે આપ્યા કિલર પોઝ, જોઈને તમે પણ થઈ જશો દિવાના