વિશ્વના કેટલાક દેશો, જ્યાં લોકોને એક ટંકનું ભોજન પણ નથી મળતું
08/02/2024
આ દેશોમાં સોના અને તેલના ભંડાર હોવા છતાં અહીંની વસ્તી ગરીબ છે
Image - pexels
આ દેશોમાં પહેલું નામ દક્ષિણ સુદાનનું આવે છે
દક્ષિણ સુદાનમાં તેલનો ભંડાર હોવા છતાં એક કરોડથી વધુ વસ્તી અત્યંત ગરીબ છે
સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં સોનું, યુરેનિયમ, હીરા અને તેલનો ભંડાર છે
55 લાખની વસ્તી ધરાવતો આ દેશ દુનિયાનો ત્રીજો સૌથી ગરીબ દેશ છે
1.26 કરોડ વસ્તી ધરાવતો સોમાલિયા વિશ્વનો ચોથો સૌથી ગરીબ દેશ છે
સોમાલિયામાં જીપ્સમ, તાંબુ, સોનું, કુદરતી ગેસનો ભંડાર છે, છતાં તે ગરીબ દેશ છે
બુરુન્ડીને દુનિયાનો બીજો સૌથી ગરીબ દેશ માનવામાં આવે છે
મારુતિની આ 5 કાર પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
Learn more