06/02/2024

મારુતિ આ 5 કાર પર આપી રહી છે બમ્પર ડિસ્કાઉન્ટ

 Image - Maruti 

મારુતિ સુઝુકી 62 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે

આ ડિસ્કાઉન્ટમાં એક્સચેન્જ, બોનસ, રોકડ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે

ડિસ્કાઉન્ટની રકમ દરેક રાજ્યમાં અલગ-અલગ હોઈ શકે છે 

મારુતિ અલ્ટો K10 પર 62 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે

મારુતિ Celerio પર 61 હજાર રૂપિયા સુધીની બચત થઈ શકે છે 

મારુતિ સ્વિફ્ટ પર  42 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

મારુતિ ડિઝાયર પર  37 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે

મારુતિ S પ્રેસોના AMT મોડલ પર 61 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

151 કિમીની રેન્જ...90 હજારથી પણ સસ્તું છે આ ઈલેક્ટ્રીક સ્કૂટર