25 જાન્યુઆરી 2024

આંખના કારણે  ખેલાડીનું કરિયર ખતરામાં

Pic Credit - ICC

Pic Credit - ICC

ICC વર્લ્ડ નંબર 1 ઓલરાઉન્ડરની વધી મુશ્કેલી

Pic Credit - ICC

બાંગ્લાદેશના  શાકિબ અલ હસનની  આંખો ખરાબ

Pic Credit - ICC

શાકિબ અલ હસનની  ડાબી આંખમાં તકલીફ

Pic Credit - ICC

બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં એક મેચ દરમિયાન  થયો ખુલાસો

Pic Credit - ICC

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ શાકિબની આ સમસ્યાને હલકામાં નહીં લે

Pic Credit - ICC

શાકિબ અલ હસનને  આંખની સારવાર માટે સિંગાપોર મોકલવામાં આવશે

Pic Credit - ICC

શાકિબની  આંખની સારવારમાં  મોટો ખર્ચ થશે

Pic Credit - ICC

શાકિબ અલ હસનનું  T20 વર્લ્ડ કપમાં  રમવું મુશ્કેલ

IPLનું નામ નહીં બદલાય, BCCIએ 2500 કરોડ રૂપિયામાં કર્યો મોટો સોદો