20 જાન્યુઆરી 2024

IPLને લઈ  BCCIનો મોટો નિર્ણય

Pic Credit - BCCI

Pic Credit - BCCI

IPL દુનિયાની  સૌથી મોટી ક્રિકેટ લીગ

Pic Credit - BCCI

BCCIએ  IPL ટાઈટલ સ્પોન્સરની  કરી જાહેરાત

Pic Credit - BCCI

ગત વર્ષની જેમ આ વર્ષે પણ TATA જ IPL ટાઈટલ સ્પોન્સર રહેશે

Pic Credit - BCCI

TATA ગ્રુપે આગામી  5 વર્ષ માટે IPL ટાઈટલ રાઈટ્સ મેળવ્યા

Pic Credit - BCCI

TATA ગ્રુપે BCCI સાથે  પાંચ વર્ષનો કર્યો કરાર

Pic Credit - BCCI

TATA ગ્રુપ BCCIને  2500 કરોડ રૂપિયા  ચૂકવશે

Pic Credit - BCCI

વર્ષ 2028 સુધી  IPL ટાઈટલ સ્પોન્સર  TATA જ રહેશે  

Pic Credit - BCCI

TATA ગ્રુપે આદિત્ય બિરલા ગ્રુપ જેટલી જ બોલી લગાવી કરાર રીટેન કર્યો

સતત બે વખત ગોલ્ડન ડકનો શિકાર બન્યો આ દિગ્ગજ, કેવી રીતે ટીમ ઈન્ડિયામાં કરશે વાપસી?