29 September 2023

લોકોને હૃદયના સારા સ્વાસ્થ્ય વિશે વર્લ્ડ હાર્ટ ડે દ્વારા જાગૃત કરવામાં આવે છે.

Pic credit - Social Media

છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસમાં ઝડપથી વધારો થયો છે.

Pic credit - Social Media

હૃદયના રોગોને દૂર રાખવા માટે તમારે રોજ યોગ આસનો કરવા જરૂરી છે.

Pic credit - Social Media

હાલના સમયમાં યોગની લોકપ્રિયતા વધી છે.

Pic credit - Social Media

યોગ આસન દ્વારા લોકોને સ્વસ્થ રહેવામાં ઘણી મદદ મળી છે.

Pic credit - Social Media

હૃદય માટે ફાયદાકારક યોગ આસનો દરરોજ કરવા હાલના સમયમાં જરૂરી છે. 

Pic credit - Social Media

ભુજંગાસનથી શરીરમાં લચીલાપણું આવે છે. 

Pic credit - Social Media

દરરોજ તાડાસન કરવાથી કરવાથી તમારા હૃદયના ધબકારામાં સુધારો થાય છે.

Pic credit - Social Media

વૃક્ષાસન કરવાથી આપણા શરીરમાં સ્થિરતા અને સંતુલન લાવે છે.

Pic credit - Social Media

વિરભદ્રાસન હૃદયને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે.

Pic credit - Social Media

મોનાલિસાએ ઓરેન્જ ડીપ નેક ડ્રેસમાં મચાવ્યો ધમાલ